તાલુકા કક્ષા એ અન્ય કેટેગરી ના વિજેતાઓ ને પરિવારના 4 સદસ્યો સાથે એક વર્ષ ના સમય ગાળા માં 1 દિવસની સાયન્સ સિટી અને દાંડી કુટિર માટેની સ્ટડી ટૂર ઇનામ રૂપે ફ્રી.
તાલુકા કક્ષા એ અન્ય કેટેગરી ના વિજેતાઓ ને પરિવારના 4 સદસ્યો સાથે એક વર્ષ ના સમય ગાળા માં 1 દિવસની સાયન્સ સિટી અને દાંડી કુટિર માટેની સ્ટડી ટૂર ઇનામ રૂપે ફ્રી.
ઉપર દર્શાવેલ રિઝલ્ટ પ્રોવિઝનલ છે. તેનું વેરિફિકેશન થયા પછી કઈ પણ ક્ષતિ જણાશે તો તેમાં સુધારા થઇ શકે છે.
વિજેતા થયેલ સ્પર્ધકોએ બેંક ડિટેઇલ પર ક્લિક કરીને વિગતો ભરવાની રહશે.
ક્વિઝના દરેક સ્પર્ધકે રજીસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજીસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઈનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહીં.